Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 29:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેથી બીજે દિવસે વહેલી સવારે દાવિદ અને તેના માણસો પલિસ્તીયા પાછા જવાને ઉપડયા અને પલિસ્તીઓ યિઝએલ તરફ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 માટે દાઉદ તથા તેના માણસો સવારમાં ચાલી નીકળીને પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે પરોઢિયે ઊઠ્યા. અને પલિસ્તીઓએ યિઝ્રએલ તરફ કૂચ કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેથી દાઉદ તથા તેના માણસો પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે વહેલી સવારે ઊઠ્યા. પલિસ્તીઓએ યિઝ્રએલ તરફ કૂચ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેથી આગલે દિવસે દાઉદ અને તેના મૅંણસો તેમના રસ્તે પલિસ્તીઓની ભૂમિમાં પાછા ફરવા નીકળી પડ્યા અને પલિસ્તીઓ યિઝએલ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 29:11
7 Iomraidhean Croise  

શાઉલનો બીજો એક વંશજ યોનાથાનનો પુત્ર મફીબોશેથ હતો. તે અપંગ હતો. શાઉલ અને યોનાથાન માર્યા ગયા ત્યારે તે પાંચ વર્ષનો હતો. યિભયેલ નગરથી તેમના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે મફીબોશેથને સાચવનારી દાસી તેને લઈને નાઠી, પણ તે એવી ઉતાવળમાં હતી કે તેના હાથમાંથી તે પડી ગયો અને તેથી તે અપંગ થઈ ગયો.


યિભએલ, યોકદઆમ, ઝાનોઆ.


એમના વિસ્તારમાં યિભએલ, કસુલ્લોથ, શૂનેમ,


દાવિદે યિઝએલની અહિનોઆમ સાથે લગ્ન કર્યું હતું અને હવે અબિગાઈલ પણ તેની પત્ની બની.


પલિસ્તીઓએ તેમનાં સર્વ લશ્કરી દળો અફેકમાં એકઠાં કર્યાં, જ્યારે ઇઝરાયલીઓએ યિભએલની ખીણમાં ઝરા પાસે છાવણી કરી.


તેથી હે દાવિદ, શાઉલને છોડીને મારી પાસે આવેલા તમે સૌ આવતી કાલે વહેલા ઊઠીને સવાર થતાં જ જલદી જતા રહેજો.”


બે દિવસ પછી દાવિદ અને તેના માણસો સિકલાગમાં પાછા આવ્યા. દરમ્યાનમાં અમાલેકીઓએ દક્ષિણ યહૂદિયા અને સિકલાગ પર હુમલો કર્યો હતો. તેમણે સિકલાગને સર કરીને તેને બાળી નાખ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan