૧ શમુએલ 25:43 - પવિત્ર બાઇબલ C.L.43 દાવિદે યિઝએલની અહિનોઆમ સાથે લગ્ન કર્યું હતું અને હવે અબિગાઈલ પણ તેની પત્ની બની. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 દાઉદ યિઝ્રએલી અહિનોઆમને પણ પરણ્યો; અને તે બન્ને તેની પત્ની થઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 દાઉદે યિઝ્રએલી અહિનોઆમની સાથે પણ લગ્ન કર્યા; તે બન્ને તેની પત્નીઓ થઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ43 દાઉદ પરણેલો હતો અને હવે તેને બે પત્નીઓ હતી. તેઓ છે: યિઝએલી અહીનોઆમ અને કામેર્લની અબીગાઇલ. Faic an caibideil |