૧ શમુએલ 24:2 - પવિત્ર બાઇબલ C.L.2 શાઉલ ઇઝરાયલમાંથી ત્રણ હજાર યોદ્ધાઓ લઈને ‘જંગલી બકરાના ખડકો’ની પૂર્વમાં દાવિદ અને તેના માણસોની શોધ કરવા ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 એટલે શાઉલ સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા ત્રણ હજાર માણસો લઈને દાઉદ તથા તેના માણસોની શોધમાં રાની બકરાંના ખડકો પર ગયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પછી શાઉલ સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા ત્રણ હજાર માણસોને લઈને દાઉદ તથા તેના માણસોની શોધમાં વનચર બકરાંઓના ખડકો પર ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ2 એટલે શાઉલે સર્વ ઇસ્રાએલમાંથી 3,000 માંણસોને પસંદ કર્યા અને તેમની સાથે દાઉદ અને તેના માંણસોને શોધવા જંગલી બકરાંના ખડક પર ગયા. Faic an caibideil |