Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 23:21 - પવિત્ર બાઇબલ C.L.

21 શાઉલે જવાબ આપ્યો, “મારા પ્રત્યે આવી લાગણી દર્શાવવા માટે પ્રભુ તમને આશિષ આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 શાઉલે કહ્યું, “તમે યહોવાથી આશીર્વાદિત થાઓ; કેમ કે તમે મારા પર દયા કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 શાઉલે કહ્યું, “ઈશ્વરથી તમે આશીર્વાદિત છો. કેમ કે તમે મારા પર દયા કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 શાઉલે કહ્યું, “માંરા ઉપર મહેરબાની કરવા બદલ યહોવા તમાંરું ભલું કરો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 23:21
9 Iomraidhean Croise  

મારા પિતાનું ઘર મૂકી દઈને એક સ્થળેથી બીજે સ્થળે પ્રવાસ કરવા ઈશ્વરે મને આજ્ઞા આપી ત્યારે મેં સારાને કહ્યું હતું: ‘તારે મારા પર આટલી કૃપા કરવી પડશે; એટલે, આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં તારે એમ કહેવું કે હું તારો ભાઈ છું!”


તેણે કેટલાક સંદેશકો મોકલીને આવો સંદેશો પાઠવ્યો: “તમારા રાજાને દફનાવીને તમે તેના પ્રત્યે દર્શાવેલી વફાદારી માટે પ્રભુ તમને આશિષ આપો.


દુષ્ટ પોતાની બૂરી આકાંક્ષાની બડાશ મારે છે; લોભી માણસ પ્રભુની નિંદા કરીને તેમનો નકાર કરે છે.


તો હવે પ્રભુના સંદેશથી ધ્રૂજનારા, તમે તેમનો સંદેશ સાંભળો: “તમારો તિરસ્કાર અને બહિષ્કાર કરનાર તમારા જાતભાઈઓ તમારે વિષે આવું કહે છે: ‘પ્રભુ પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમને આનંદિત થયેલા જોઈએ.’ પણ તેઓ પોતે જ લજવાશે.”


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


તેણે પોતાની માતાને કહ્યું, “તારા ચાંદીના અગિયારસો સિક્કા ચોરાઈ ગયા ત્યારે તેં તે ચોરી જનારને મારા સાંભળતાં શાપ દીધો હતો. હવે આ રહ્યા એ પૈસા. મેં જ તે લીધા હતા.” તેની માતાએ કહ્યું, “બેટા, પ્રભુ તને આશિષ આપો!”


શમુએલ શાઉલને મળવા ગયો એટલે શાઉલે તેને અભિવંદન કર્યું, “પ્રભુ તમને આશિષ આપો, શમુએલ! મેં તેમની આજ્ઞા પૂરેપૂરી પાળી છે.”


તમે એને લીધે મારી વિરુદ્ધ કાવતરું રચો છો? દાવિદ સાથે મારા પોતાના પુત્રે સમજૂતી કરી છે એ વાત તમારામાંથી કોઈએ મને કરી નહિ. કોઈ મારી ચિંતા કરતું નથી અથવા મારા માણસોમાંનો એક, એટલે દાવિદ હાલ મને મારી નાખવાની તક શોધી રહ્યો છે અને મારા પુત્રે તેને ઉત્તેજન આપ્યું છે એવું કોઈ મને કહેતું નથી!”


જાઓ, જઇને ફરીથી ખાતરી કરો. તે ક્યાં છે અને કોણે તેને ત્યાં જોયો છે તે ચોક્કસ રીતે શોધી કાઢો. મને જાણવા મળ્યું છે કે તે બહુ ચતુરાઈથી વર્તે છે.


Lean sinn:

Sanasan


Sanasan