Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 23:20 - પવિત્ર બાઇબલ C.L.

20 રાજા, અમારા માલિક, અમે જાણીએ છીએ તમે તેને પકડવા કેવા આતુર છો. તેથી અમારા પ્રદેશમાં આવો અને અમે તેને તમારા હાથમાં ચોક્કસ પકડાવી દઈશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 માટે હવે, હે રાજા, તમારા મનની ત્યાં આવવાની બધી ઇચ્છા પ્રમાણે ત્યાં આવો; અને તેને રાજાના હાથમાં સોંપી દેવો એ અમારું કામ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 માટે હવે, હે રાજા, ત્યાં આવવા માટેની તમારા હૃદયની સઘળી ઇચ્છા પ્રમાણે કરો. અમે તમને તમારા હાથમાં સોંપી દઈશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 આપ નામદારની જયારે ઇચ્દ્ધા થાય ત્યારે આવો, અને તેને આપ નામદારને સોંપી દેવાનું કામ અમાંરું છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 23:20
11 Iomraidhean Croise  

આબ્નેરે દાવિદને કહ્યું, “હે રાજા, મારા માલિક, હું જઈને ઇઝરાયલને આપના પક્ષમાં કરી દઈશ. તેઓ તમારી સાથે કરાર કરીને તમને પોતાના રાજા તરીકે સ્વીકારશે અને પછી તમારી ઇચ્છા પૂરી થશે અને તમે સમગ્ર દેશ પર રાજ કરશો.” દાવિદે આબ્નેરને સલામતીની ખાતરી આપીને વિદાય કર્યો.


દુષ્ટ નેકજનની આબાદી જોઈને ચીડાશે; તે રોષથી દાંત પીસશે અને સૂક્તો જશે, એમ દુષ્ટોની ધારણાઓ નિષ્ફળ જશે.


અહંકારીઓ મારા પર હુમલો કરે છે, ક્રૂર માણસો મારો જીવ લેવા મથે છે, તેમને ઈશ્વરની કશી દરકાર નથી. (સેલાહ)


નેકજનોની આકાંક્ષાઓની પરિપૂર્તિ કલ્યાણકારી હોય છે, પણ દુષ્ટો તો કોપની જ આશા રાખી શકે.


નેકજનના નિવાસ સામે દુષ્ટની જેમ લાગ જોઈને સંતાઈ રહીશ નહિ; અને તેનું ઘર લૂંટી લઈશ નહિ.


રાજર્ક્તાની કૃપા તો સૌ કોઈ શોધે છે, પરંતુ ન્યાય તો માત્ર પ્રભુ પાસેથી જ મળે છે.


“સમસ્ત ઇઝરાયલના કોઈપણ નગરમાં વસતો કોઈ લેવી વંશજ સ્વેચ્છાપૂર્વક તે નગરમાંથી નીકળીને પ્રભુ જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં જાય,


દાવિદે પૂછયું, “શું કઈલાના નગરજનો મારા માણસોને અને મને શાઉલના હાથમાં સોંપી દેશે?” પ્રભુએ જવાબ આપ્યો, “હા, સોંપી દેશે.”


શાઉલે જવાબ આપ્યો, “મારા પ્રત્યે આવી લાગણી દર્શાવવા માટે પ્રભુ તમને આશિષ આપો.


Lean sinn:

Sanasan


Sanasan