Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 18:29 - પવિત્ર બાઇબલ C.L.

29 તેથી તે દાવિદથી વિશેષ ગભરાયો અને જીવનપર્યંત તેનો દુશ્મન રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને હજુએ શાઉલ દાઉદથી અગાઉ કરતાં વધારે બીવા લાગ્યો. અને શાઉલ દાઉદનો હમેશનો વૈરી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 શાઉલને દાઉદનો વધારે ભય લાગ્યો. શાઉલ હંમેશ દાઉદનો વેરી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 આથી તે દાઉદથી વધુને વધુ ડરવા લાગ્યો અને તેનો જીવનભર દુશ્મન બની ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 18:29
10 Iomraidhean Croise  

મેં જોયું કે સફળ થવા માટેના માણસના કઠોર પરિશ્રમના મૂળમાં તેમના પડોશીઓ પાસેની વસ્તુઓ અંગેની ઈર્ષ્યા છે. આ પણ મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન છે.


તે દિવસથી જ યહૂદી અધિકારીઓએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યો.


ઈશ્વર એક જ છે એવું તમે માનો છો? તો તે સારી વાત છે. દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે અને બીકથી ધ્રૂજે છે.


શાઉલને દાવિદની બીક લાગતી હતી. કારણ, પ્રભુ દાવિદ સાથે હતા, પણ તેમણે શાઉલનો ત્યાગ કર્યો હતો.


દાવિદની સફળતા જોઈને શાઉલ તેનાથી ગભરાતો હતો.


શાઉલને સ્પષ્ટ રીતે ખબર પડી કે પ્રભુ દાવિદ સાથે હતા અને તેની પુત્રી મીખાલ તેના પર પ્રેમ કરતી હતી.


પલિસ્તીઓનાં સૈન્ય આક્રમણ કરતાં તે દરેક વખતે શાઉલના બીજા અધિકારીઓ કરતાં દાવિદ વધારે સફળ થતો અને તેનું નામ ખૂબ જ લોકપ્રિય થઈ પડયું.


Lean sinn:

Sanasan


Sanasan