Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 18:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તે દિવસથી શાઉલે દાવિદને પોતાની પાસે જ રાખ્યો અને તેના પિતાને ઘેર જવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે દિવસે શાઉલે તેને [પોતાની પાસે] રાખ્યો, ને ત્યાર પછી તેને તેના પિતાને ઘેર જવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 શાઉલે તે દિવસથી દાઉદને પોતાની સેવા માટે રાખ્યો; તેને તેના પિતાને ઘરે જવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે દિવસથી શાઉલે દાઉદને પોતાની સાથે જ રાખી લીધો અને તેને પાછો ઘેર જવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 18:2
3 Iomraidhean Croise  

જ્યારે દાવિદ તેના પિતાનાં ઘેટાં ચરાવવાને વારંવાર બેથલેહેમ જતો.


તેથી યોનાથાને દાવિદને બોલાવીને એ બધું જણાવ્યું. પછી તે તેને શાઉલ પાસે લઈ ગયો અને દાવિદ પહેલાંની જેમ રાજાની સેવામાં રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan