૧ શમુએલ 17:7 - પવિત્ર બાઇબલ C.L.7 તેના ભાલાનો હાથો વણકરની શાળમાં કપડું વીંટવાના લાકડાના દાંડા જેટલો જાડો હતો અને ભાલાનું લોખંડનું ટોપચું સાત કિલો વજનનું હતું. એક સૈનિક તેની આગળ તેની ઢાલ લઈને ચાલતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેની બરછીનો દાંડો વણકરની તોરના જેવો હતો. તેની બચ્છીનું ફળ લોઢાના છસો શેકેલ [વજનનું હતું]. અને તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેના ભાલાનો દાંડો સાળના રોલર જેવો હતો. તેના ભાલાનું વજન લોઢાના છસો શેકેલ જેટલું હતું. તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તેના ભાલાનો હાથો વણકરની સાળના તાર જેવો હતો અને તેનું લોખંડનું પાંનુ આશરે છસો શેકેલ વજનનું હતું, તેની ઢાલ ઉપાડનારો તેની આગળ ચાલતો હતો. Faic an caibideil |