Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 12:7 - પવિત્ર બાઇબલ C.L.

7 હવે તમે જ્યાં છો ત્યાં શાંતિથી ઊભા રહો. પ્રભુએ તમને અને તમારા પૂર્વજોને બચાવવાને જે સર્વ પરાક્રમી કામો કર્યાં તે યાદ કરાવતાં હું તમારા પરના આક્ષેપ ઈશ્વર સમક્ષ રજૂ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તો હવે તમે છાનામાના ઊભા રહો કે, યહોવાએ જે યથાર્થ કૃત્યો તમારી પ્રત્યે ને તમારા પિતૃઓ પ્રત્યે કર્યા, તે સર્વ વિષે હું યહોવાની આગળ તમને સમજાવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હવે તમે, પોતાની જાતને ઉપસ્થિત કરો, કે ઈશ્વરે જે સર્વ ન્યાયી કામો તમારે માટે તથા તમારા પિતૃઓ માટે કર્યા, તે સર્વ વિષે ઈશ્વરની હાજરીમાં હું રજૂઆત કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તો હવે તમે છાનામાંના ઊભા રહો, તમાંરા અને તમાંરા પિતૃઓ ઉપર યહોવાએ જે મહાન ઉપકાર કર્યા હતા તેની યાદ આપીને હું યહોવા સમક્ષ તમાંરા ઉપર દોષારોપણ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 12:7
7 Iomraidhean Croise  

પ્રભુ કહે છે, “ચાલો, આપણે વિવાદનો નિકાલ કરી નાખીએ. પાપને લીધે તમારા પર લાલ ડાધ પડયા છે, પણ હું તમને ધોઈને બરફના જેવા શ્વેત કરીશ. જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો પણ તમે ઊનના જેવા સફેદ થશો.


હું તમને પરદેશીઓના રણપ્રદેશમાં લાવીશ અને ત્યાં તમારી સાથે મોઢામોઢ વિવાદ કરીશ.


એ બાબતનો લોકોની આગળ ખુલાસો કર્યો અને તેની સાબિતી આપી. પાઉલે કહ્યું, “જે ઈસુને હું પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.”


જળાશયો આગળ બેસીને લૂંટ વહેંચી લેનારાઓનો અવાજ સાંભળો! તેઓ પ્રભુના વિજયોનું, ઇઝરાયલના લોકોના વિજયોનું રટણ કરે છે. પછી પ્રભુના લોક તેમના નગરના દરવાજા તરફ કૂચ કરી જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan