૧ શમુએલ 11:8 - પવિત્ર બાઇબલ C.L.8 શાઉલે બેઝેકમાં તેમની ગણતરી કરી: ઇઝરાયલમાંથી ત્રણ લાખ અને યહૂદિયામાંથી ત્રીસ હજાર હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને બેઝેકમાં તેણે તેઓની ગણતરી કરી; ત્યારે ઇઝરાયલી લોકો ત્રણ લાખ ને યહૂદિયાના માણસો ત્રી હજાર થયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જયારે તે બેઝેકમાં તેઓની ગણતરી કરવા લાગ્યો, ત્યારે ઇઝરાયલી લોકો ત્રણ લાખ અને યહૂદિયાના માણસો ત્રીસ હજાર થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ8 પછી શાઉલે બેઝેકમાં માંણસો ભેગા કર્યા; ઇસ્રાએલમાંથી લગભગ 3,00,000 માંણસો હતા અને યહુદામાંથી 30,000 માંણસો હતા. Faic an caibideil |