૧ રાજા 9:13 - પવિત્ર બાઇબલ C.L.13 તેથી તેણે શલોમોનને કહ્યું, “મારા ભાઈ, તમે મને આવાં નગરો આપ્યાં!” એને લીધે એ વિસ્તાર આજે પણ કાબુલ કહેવાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેણે કહ્યું, “મારા ભાઈ, આ કેવા નગરો તેં મને આપ્યાં છે?” અને તેણે તેઓનું નામ કાબૂલ દેશ પાડ્યું, તે આજ સુધી છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેથી હીરામે કહ્યું, “મારા ભાઈ, તમે મને આ તે કેવાં ગામો આપ્યાં છે?” અને તેથી તેણે એ પ્રદેશ નું નામ કાબૂલ રાખ્યું, તે પ્રદેશ આજે પણ તે જ નામે ઓળખાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 તે બોલ્યો, “ભાઈ, તમે મને આ તે કેવાં ગામો આપ્યાં છે?” અને તેથી તેણે એ પ્રદેશ નું નામ “કાબૂલ” રાખ્યું, તે પ્રદેશ આજે પણ એ નામે ઓળખાય છે. Faic an caibideil |