૧ રાજા 3:13 - પવિત્ર બાઇબલ C.L.13 વળી, તેં જેની માગણી નથી કરી તે પણ હું તને આપીશ. તારા સમયમાં બીજા કોઈ રાજાને ન મળ્યાં હોય એટલાં ધન અને પ્રતિષ્ઠા આપીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 વળી તેં જે નથી માગ્યું તે પણ, એટલે દ્રવ્ય તથા પ્રતિષ્ઠા, એ બન્ને મેં તને આપ્યાં છે, એવાં કે તારા સર્વ દિવસોભર રાજાઓમાં તારા જેવો કોઈ થશે નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 વળી તેં જે માગ્યું નથી તે પણ એટલે દ્રવ્ય તથા સન્માન, એ બન્ને મેં તને આપ્યાં છે. તારા સર્વ દિવસોભર રાજાઓમાં તારા જેવો કોઈ થશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ13 તદુપરાંત તેં જે માંગ્યું નથી; એ પણ હું તને આપીશ; સમૃદ્વિ અને સન્માંન! તારા જીવનપર્યંત તારા જેવો શ્રીમંત કે ખ્યાતનામ વિશ્વમાં અન્ય કોઈ થશે નહિ! Faic an caibideil |