૧ રાજા 2:23 - પવિત્ર બાઇબલ C.L.23 પછી શલોમોને પ્રભુને નામે સમ ખાધા: “આવી માગણી કર્યા બદલ અદોનિયાને પોતાના જીવની કિંમત ન ચૂકવાવું તો ઈશ્વર મને મારી નાખો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પછી સુલેમાન રાજાએ યહોવાના સમ ખાઈને કહ્યું, ‘એ વાત અદોનિયા બોલ્યો છે તેથી તેના જીવની હાની ન થાય, તો ઈશ્વર મને એવું ને એથી પણ વધારે વિતાડો.’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પછી સુલેમાન રાજાએ યહોવાહની હાજરીમાં કહ્યું, “એ વાત અદોનિયા બોલ્યો છે તેથી તેના જીવની હાનિ ન થાય, તો ઈશ્વર મને એવું અને એથી પણ વધારે વિતાડો. Faic an caibideilપવિત્ર બાઈબલ23 રાજા સુલેમાંને સમ લીધા, યહોવા મને દંડ આપે સિવાય કે, “અદોનિયા આ વિનંતી કરવા માંટે પોતાનો જીવ આપે! Faic an caibideil |