૧ રાજા 2:15 - પવિત્ર બાઇબલ C.L.15 તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે મારે રાજા બનવાનું હતું; ઇઝરાયલમાં સૌ કોઈની એ અપેક્ષા હતી. પણ એથી ઊલટું જ થયું. મારો ભાઈ રાજા બની ગયો, કારણ, એ પ્રભુની ઇચ્છા હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અદોનિયાએ કહ્યું, “તમે જાણો છો કે રાજ્ય મારું હતું, ને હું રાજા થાઉં એવી સર્વ ઇઝરાયલની ઈચ્છા હતી. તરંતું રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે. કેમ કે યહોવાએ તે તેને આપેલું હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 અદોનિયાએ કહ્યું, “તમે જાણો છો કે રાજ્ય મારું છે અને સર્વ ઇઝરાયલીઓએ મને રાજા તરીકે ઊંચો કર્યો. પણ રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે, કેમ કે યહોવાહે તે તેને આપેલું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ15 એટલે તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે રાજગાદી મને મળવી જોઈતી હતી અને સમગ્ર ઇસ્રાએલ હું રાજા થઈશ એવી અપેક્ષા રાખતું હતું; પણ તેને બદલે રાજગાદી મને ટાળીને માંરા ભાઈને મળી છે, તેને યહોવાએ તે આપી. Faic an caibideil |