૧ રાજા 2:1 - પવિત્ર બાઇબલ C.L.1 દાવિદનો અંત નજીક આવ્યો હતો અને તેથી તેણે શલોમોનને બોલાવીને આ પ્રમાણે છેલ્લી સૂચનાઓ આપી: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે દાઉદને મરવાના દિવસ પાસે આવ્યા હતા. તેણે પોતાના દીકરા સુલેમાનને શિખામણ આપી, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 દાઉદ રાજાના મરણના દિવસો નજીક હતા ત્યારે તેણે પોતાના દીકરા સુલેમાનને આજ્ઞા આપી, Faic an caibideilપવિત્ર બાઈબલ1 રાજા દાઉદના જીવનનો અંત જયારે નજીક આવ્યો ત્યારે; તેણે પોતાના પુત્ર સુલેમાંનને બોલાવ્યો અને તેને આ પ્રમાંણે હુકમ કર્યો: Faic an caibideil |