Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 16:21 - પવિત્ર બાઇબલ C.L.

21 દરમ્યાનમાં ઇઝરાયલના લોકોમાં ભાગલા પડી ગયા. કેટલાક તિબ્નીના પુત્ર ગિનાથને રાજા બનાવવા માગતા હતા, તો કેટલાક ઓમ્રીના પક્ષના હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 આ સમયે ઇઝરાયલ લોકમાં બે પક્ષ પડ્યાં. અડધા ભાગના લોક ગિનાથના દીકરા તિબ્નીને રાજા ઠરાવવા માટે તેની મદદે ગયા; અને અર્ધા ભાગના ઓમ્રીની મદદે ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ત્યાર બાદ ઇઝરાયલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબ્નીને અનુસરતો હતો અને તેને રાજા બનાવવા માગતો હતો અને બીજો ઓમ્રીને અનુસરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 ત્યારબાદ ઇસ્રાએલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબ્નીને ટેકો આપતો હતો અને તેને રાજા બનાવવા માંગતો હતો અને બીજો ઓમ્રીને ટેકો આપતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 16:21
12 Iomraidhean Croise  

યહૂદિયાના રાજા આસાના અમલના બીજા વર્ષમાં યરોબામનો પુત્ર નાદાબ ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે બે વર્ષ રાજ કર્યું.


યહૂદિયાના રાજા આસાના અમલના ત્રીજા વર્ષમાં એ બન્યું. અને એમ નાદાબ પછી બાશા રાજા બન્યો.


ઝિમ્રીનો રાજદ્રોહ અને તેનાં બાકીનાં કાર્યો ઇઝરાયલના રાજાઓનાં ઇતિહાસમાં નોંધેલાં છે.


છેવટે ઓમ્રીના પક્ષનો વિજય થયો; તિબ્ની મરણ પામ્યો અને ઓમ્રી રાજા બન્યો.


યહૂદિયાના રાજા આસાના અમલના આડત્રીસમા વર્ષમાં ઓમ્રીનો પુત્ર આહાબ ઇઝરાયલનો રાજા બન્યો. તેણે સમરૂનમાં બાવીસ વર્ષ રાજ કર્યું.


યહૂદિયાના રાજા આસાના અમલના છવ્વીસમા વર્ષમાં બાશાનો પુત્ર એલા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે તિર્સામાં બે વર્ષ રાજ કર્યું.


દેશમાં અંધાધૂંધી હોય ત્યારે અનેક નેતા ઊભા થાય છે, પણ એક બુદ્ધિશાળી અને જ્ઞાની આગેવાનથી દેશ ટકી રહે છે.


પ્રભુ કહે છે, “હું ઇજિપ્તમાં આંતરવિગ્રહ ચલાવીશ. ભાઈ ભાઈની સામે, પડોશી પડોશીની સામે, નગર નગરની સામે અને રાજ્ય રાજ્યની સામે લડશે.


તેઓ શો વિચાર કરતા હતા તે ઈસુ જાણતા હતા. તેથી તેમણે તેમને કહ્યું, કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે ઝાઝું ટકતું નથી. એ જ પ્રમાણે કોઈ શહેર કે કુટુંબમાં જૂથ પડી જાય અને અરસપરસ લડવા માંડે તો નક્કી તેનું પતન થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan