૧ રાજા 16:1 - પવિત્ર બાઇબલ C.L.1 પ્રભુએ હનાનીના પુત્ર સંદેશવાહક યેહૂ સાથે વાત કરીને તેને બાશા માટે આ સંદેશો આપ્યો: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે બાશા વિરુદ્ધ હનાનીના દીકરા યેહૂ પાસે યહોવાનું વચન એવું આવ્યું, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે બાશા વિરુદ્ધ હનાનીના પુત્ર યેહૂ પાસે યહોવાહનું વચન આવ્યું, Faic an caibideilપવિત્ર બાઈબલ1 તેના પછી યહોવાએ હનાનીના પુત્ર યેહૂને બાઅશા માંટે સંદેશો આપ્યો, તે સંદેશો આ હતો. Faic an caibideil |