Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 15:6 - પવિત્ર બાઇબલ C.L.

6 અબિયામના સમગ્ર શાસનકાળ દરમ્યાન અબિયામ અને યરોબામ વચ્ચે સતત સંઘર્ષ જારી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હવે રહાબામ તથા યરોબામની વચ્ચે તેના આયુષ્યના સર્વ દિવસોભર વિગ્રહ જારી રહ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 રહાબામના પુત્ર અને યરોબામના પુત્ર વચ્ચે અહિયાના જીવનના દિવસો દરમિયાન સતત વિગ્રહ ચાલુ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 રહાબઆમનો પુત્ર અને યરોબઆમનો પુત્ર એકબીજા સાથે સતત લડતા રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 15:6
3 Iomraidhean Croise  

રહાબામનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાના ઇતિહાસમાં નોંધેલાં છે.


એ બધા સમય દરમ્યાન રહાબામ અને યરોબામ વચ્ચે સતત સંધર્ષ જારી રહ્યો.


અબિયામનાં અન્ય કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે.


Lean sinn:

Sanasan


Sanasan