૧ રાજા 15:21 - પવિત્ર બાઇબલ C.L.21 બાશા રાજાને એની ખબર પડતાં તેણે રામાને કિલ્લેબંધી કરવાનું પડતું મૂકી તિર્સા ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 બાશાએ એ સાંભળ્યું, ત્યારે એમ થયું કે તે રામા બાંધવાનું પડતું મૂકીને તિર્સામાં રહ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 એમ થયું કે બાશાએ આ સાંભળ્યું ત્યારે તેણે રામા નગરનું બાંધકામ પડતું મૂકયું અને પાછો તિર્સા ચાલ્યો ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 બાઅશાએ આ આક્રમણના સમાંચાર સાંભળ્યા, ત્યારે તેણે રામાં નગરનું બાંધકામ પડતું મૂકયું. અને પાછો તિર્સાહ ચાલ્યો ગયો. Faic an caibideil |