૧ રાજા 11:40 - પવિત્ર બાઇબલ C.L.40 અને તેથી શલોમોને યરોબામને મારી નાખવા પ્રયાસ કર્યો, પણ તે ઇજિપ્તના રાજા શીશાક પાસે જતો રહ્યો અને શલોમોનના મરણ સુધી ત્યાં જ રહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 આથી સુલેમાને યરોબામને મારી નાખવાનો લાગ શોધ્યો; પણ યરોબામ ઊઠીને મિસરના રાજા શીશાક પાસે મીસરમાં નાસી ગયો, ને સુલેમાનના મરણ સુધી મિસરમાં રહ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 તેથી સુલેમાને યરોબામને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે મિસરના રાજા શીશાક પાસે નાસી ગયો અને સુલેમાનના મૃત્યુ સુધી મિસરમાં જ રહ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ40 આ પછી સુલેમાંને યરોબઆમને માંરી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે મિસરના રાજા શીશાક પાસે ભાગી ગયો, અને સુલેમાંનના મૃત્યુ સુધી મિસરમાં જ રહ્યો. Faic an caibideil |