Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 10:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તેણે હાથીદાંતનું મોટું સિંહાસન બનાવડાવ્યું, અને તેને ચોખ્ખા સોનાથી મઢયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તે ઉપરાંત રાજાએ હાથીદાંતનું એક મોટું સિહાસન બનાવ્યું, અને તેના પર ચોખ્ખુ સોનું મઢ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું અને તેના પર ચોખ્ખું સોનું મઢ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 વળી રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવડાવ્યું, અને તેને શુદ્વ સોનાથિ મઢાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 10:18
14 Iomraidhean Croise  

સિંહાસન પર ચઢવા માટે છ પગથિયાં હતાં. પ્રત્યેક પગથિયે બન્‍ને તરફ એકએક એમ કુલ બાર સિંહ હતા. સિંહાસનના પાછળના ભાગમાં આખલાના માથાની પ્રતિમા હતી. સિંહાસનના બે હાથા પર એકએક સિંહ હતો. બીજા કોઈ રાજ્યમાં આવું સિંહાસન નહોતું.


હિરામના નૌકાકાફલા સાથે વહાણવટું કરનાર તેનો પોતાનો નૌકાકાફલો પણ હતો. દર ત્રણ વર્ષે તેનાં વહાણો સોનું, ચાંદી, હાથીદાંત, વાંદરા અને માંકડાં લાવતા.


આહાબનાં બાકીનાં કાર્યો તેણે પોતાનો મહેલ હાથીદાંતથી સજાવ્યો તે તથા તેણે બાંધેલાં નગરો એ બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલું છે.


યાહવેએ મારા માલિક રાજાને કહ્યું, “તારા શત્રુઓને હરાવીને હું તેમને તારું પાયાસન બનાવું, ત્યાં સુધી તું મારે જમણે હાથે સન્માનમાં બિરાજ.”


અહીં ઇઝરાયલના દાવિદવંશી રાજવીઓ રાજ્યાસન પર બિરાજતા, અને નેકીપૂર્વક રાજ કરતા.


સનાતન ઈશ્વરે તમને રાજ્યાસન પર બિરાજમાન કર્યા છે; તમારો રાજદંડ ન્યાયનો રાજદંડ છે.


તમારાં વસ્ત્રો બોળ, અગર અને દાલચીનીનાં અત્તરોથી સુવાસિત છે. હાથીદાંતથી સુશોભિત મહેલોમાં તંતુવાદ્યોનું સંગીત તમને આનંદ પમાડે છે.


તેમણે તારાં હલેસાં બાશાનનાં ઓક વૃક્ષનાં લાકડામાંથી બનાવ્યાં હતાં અને તારું તૂતક સાઇપ્રસમાંથી આણેલા સરુમાંથી બનાવ્યું હતું અને તેને હાથીદાંતથી મઢયું હતું.


હાથીદાંતના વિલાસી પલંગો પર આરામથી આળોટનારાઓ અને કુમળા વાછરડા અને ઘેટાંના માંસની મિજબાની ઉડાવનારાઓ, તમારે માટે તે દિવસ કેટલો ભયાનક બની રહેશે!


તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


પરંતુ પુત્ર માટે ઈશ્વર કહે છે:


પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan