૧ રાજા 10:17 - પવિત્ર બાઇબલ C.L.17 તેણે ત્રણસો નાની ઢાલો પણ બનાવડાવી. પ્રત્યેક ઢાલ લગભગ બે કિલો સોનાથી મઢેલી હતી. તેણે એ બધી ઢાલો “લબાનોન વનખંડ” મૂકાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 [તેણે] ઘડેલા સોનાની [બીજી] ત્રણસો ઢાલ [બનાવી] , એ દરેક ઢાલમાં ત્રણ માનેહ સોનું જતું. રાજાએ તે લબાનોનના વનગૃહમાં મૂકી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેણે ઘડેલા સોનાની બીજી ત્રણસો ઢાલ બનાવી. એ દરેક ઢાલમાં ત્રણ માનેહ સોનું વપરાયું હતું; રાજાએ તે ઢાલ લબાનોનના વનગૃહમાં મૂકી. Faic an caibideilપવિત્ર બાઈબલ17 વળી તેણે બીજી 300 નાની ઢાલો બનાવી, એ પ્રત્યેક નાની ઢાલમાં પોણાબે કિલો પર સોનું વપરાયું હતું. આ સઘળી ઢાલને તેણે પોતાના રાજમહેલમાં “લબાનોનના વનગૃહ” નામની જગ્યામાં રાખી હતી. Faic an caibideil |