૧ રાજા 1:50 - પવિત્ર બાઇબલ C.L.50 શલોમોનથી ખૂબ ભયભીત થઈને અદોનિયા મુલાકાતમંડપે નાસી ગયો અને ત્યાં જઈને તેણે વેદીનાં શિંગ પકડયાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 અદોનિયા સુલેમાનથી બીધો; અને તે ઊઠયો, ને જઈને તેણે વેદીનાં શિંગ પકડયાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 અદોનિયા સુલેમાનથી ગભરાઈને ઊઠ્યો અને જઈને તેણે વેદીનાં શિંગ પકડ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ50 અદોનિયા પણ વેદી પાસે દોડી ગયો અને તેણે વેદીના શિંગ પકડી લીધાં. Faic an caibideil |