Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 સમગ્ર ઇઝરાયલમાં સુંદર યુવતીની શોધ કરવામાં આવી અને તેમને શૂનેમમાંથી અબિશાગ નામની એવી યુવતી મળી આવી. તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેથી સુંદર કન્યા માટે તેઓએ ઇઝરાયલની સર્વ સીમામાં શોધ કરી, તો શૂનામ્મી અબીશાગ [નામે એક કુમારિકા] મળી, ને તેને તેઓ રાજા પાસે લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી તેઓએ સુંદર કન્યા માટે આખા ઇઝરાયલમાં શોધ કરી. તેઓને શૂનામ્મી અબીશાગ નામે એક કન્યા મળી. તેને તેઓ રાજા પાસે લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેમણે આખા ઇસ્રાએલમાં એક સુંદર, જુવાન અને અપરણિત કન્યા મેળવવા તપાસ કરી, આખરે તેમને શૂનામ્મી અબીશાગ નામની કન્યા પસંદ આવી, તેથી તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:3
9 Iomraidhean Croise  

તેથી તેના અધિકારીઓએ તેને કહ્યું, “હે રાજા, મારા માલિક, તમારી સાથે રહેવા અને તમારી સેવાચાકરી કરવા અમને એક યુવતી શોધી કાઢવા દો. તે તમારી ગોદમાં સૂઈ જશે અને તેનાથી તમારા શરીરને હૂંફ વળશે.”


તે ખૂબસૂરત હતી. તે રાજાની સેવા કરતી અને તેમની સંભાળ લેતી, પણ રાજાએ તેની સાથે સમાગમ કર્યો નહિ.


એમ તે ઊપડી અને ઈશ્વરભક્ત એલિશા જ્યાં રહેતો હતો ત્યાં ર્કામેલ પર્વત પર ગઈ. હજુ તે દૂર હતી ત્યાંથી એલિશાએ પેલી શૂનેમની સ્ત્રીને આવતી જોઈને પોતાના સેવક ગેહઝીને કહ્યું, “જો, શૂનેમની પેલી સ્ત્રી આવી રહી છે!


એક દિવસે એલિશા શૂનેમ ગયો, જ્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તેણે તેને જમવા આમંત્રણ આપ્યું, અને તે પછી તે જ્યારે જ્યારે શૂનેમ જતો ત્યારે ત્યારે તેને ત્યાં જ જમતો.


રાજાના નિકટના સલાહકારોએ તેને સૂચવ્યું કે, “આપ શા માટે કોઈ સુંદર યુવાન કુમારિકાઓની શોધ કરતા નથી?


ત્યારબાદ રાજાને જે કુમારિકા પસંદ પડે તેને વાશ્તીની જગ્યાએ રાણીપદ આપવું.”


એમના વિસ્તારમાં યિભએલ, કસુલ્લોથ, શૂનેમ,


પલિસ્તીઓનાં સૈન્યોએ એકઠાં થઈને શૂનેમ નગરમાં છાવણી કરી. શાઉલે ઇઝરાયલીઓને એકઠા કરીને ગિલ્બોઆ પર્વત પર છાવણી કરી.


Lean sinn:

Sanasan


Sanasan