Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પણ હવે તો અદોનિયા રાજા બની બેઠો છે અને તમને તેની કંઈ ખબર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પણ હવે જુઓ, રાજ તો અદોનિયા કરે છે. અને હે મારા સ્વામી રાજા, તમે તો એ જાણતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હવે જો, અદોનિયા રાજા બન્યો છે અને મારા માલિક રાજા, તમે તો એ જાણતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પણ અત્યારે તો આપની જાણ બહાર અદોનિયા જ રાજા થઈ બેઠો છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:18
8 Iomraidhean Croise  

પણ, તેણે ઇઝરાયલનાં સર્વ કુળોને સંદેશકો મારફતે આવો સંદેશો પાઠવ્યો: તમે રણશિંગડાનો નાદ સાંભળો ત્યારે આવો પોકાર પાડજો: “હેબ્રોનમાં આબ્શાલોમ રાજા બન્યો છે.”


પછી નાથાને શલોમોનની માતા બાથશેબા પાસે જઈને તેને કહ્યું, “હાગ્ગીથનો પુત્ર રાજા બની બેઠો છે એ શું તમે સાંભળ્યું નથી? વળી, દાવિદ રાજાને તો એની ખબર પણ નથી!


તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, તમારા ઈશ્વર પ્રભુને નામે તમે મને શપથપૂર્વક વચન આપ્યું હતું કે તમારા પછી મારો પુત્ર શલોમોન રાજા થશે અને તમારા રાજ્યાસન પર બિરાજશે.


તેણે ઘણાં બળદો, ઘેટાં અને માતેલા વાછરડાઓનું અર્પણ કર્યું છે. તેણે તમારા પુત્રો, યજ્ઞકાર અબ્યાથાર અને તમારા સેનાપતિ યોઆબને મિજબાનીમાં આમંત્રણ આપ્યું છે, પણ તમારા પુત્ર શલોમોનને આમંત્રણ આપ્યું નથી.


પછી તેણે કહ્યું, “હે રાજા, મારા માલિક, તમારા પછી અદોનિયા રાજા બને અને તમારા રાજ્યાસન પર બિરાજે એવું તમે જાહેર કર્યું છે?


શું નામદાર રાજાએ એ અંગે સંમતિ આપી છે? તમારા પછી કોણ રાજા બનશે એ પોતાના અમલદારોને પણ તમે જણાવ્યું નથી?”


હવે આબ્શાલોમ મરણ પામ્યો હોવાથી દાવિદ અને રાણી હાગ્ગીથનો પુત્ર અદોનિયા તેમના બાકીના પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર હતો. તે ઘણો સુંદર હતો. દાવિદે તેને કયારેય કોઈ બાબતમાં ઠપકો આપ્યો નહોતો. તેને રાજા બનવાની મહત્વાકાંક્ષા હતી. તેણે પોતાને માટે રથો, ઘોડાઓ અને પચાસ માણસોના રસાલાની વ્યવસ્થા કરી.


“હવે ભાઈઓ, હું જાણું છું કે તમે અને તમારા આગેવાનોએ એ ક્મ અજ્ઞાનતાને કારણે કર્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan