Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:16 - પવિત્ર બાઇબલ C.L.

16 બાથશેબાએ રાજાને નમન કર્યું. રાજાએ પૂછયું, “તારી શી ઇચ્છા છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 બાથ-શેબાએ નમીને રાજાને પ્રણામ કર્યા. રાજાએ કહ્યું, “તારી શી અરજ છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 બાથશેબાએ રાજાની આગળ નમીને પ્રણામ કર્યા. અને રાજાએ પૂછ્યું, “તારી શી ઇચ્છા છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 બાથશેબાએ રાજાની સમક્ષ જમીન પર પડી સાષ્ટાંગ પ્રણામ કર્યા. રાજાએ પૂછયું, “બોલ, તારી શી ઇચ્છા છે?”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:16
10 Iomraidhean Croise  

તેથી બાથશેબા રાજાને મળવા તેના શયનખંડમાં ગઈ. તે ઘણો વૃદ્ધ થઈ ગયો હતો અને શૂનેમમાંથી આવેલી યુવતી અબિશાગ તેની સેવાચાકરી કરતી હતી.


તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, તમારા ઈશ્વર પ્રભુને નામે તમે મને શપથપૂર્વક વચન આપ્યું હતું કે તમારા પછી મારો પુત્ર શલોમોન રાજા થશે અને તમારા રાજ્યાસન પર બિરાજશે.


રાજાને નાથાન સંદેશવાહકના આગમનની જાણ કરવામાં આવી અને નાથાને અંદર જઈને રાજા આગળ નમીને તેમને પ્રણામ કર્યા.


તેણે કહ્યું, “મારે તને એક નજીવી વિનંતી કરવાની છે. મને તેની ના પાડીશ નહિ.” તેણે કહ્યું, “મા તમારી શી વિનંતી છે? હું તમને તેની ના નહિ પાડું.”


મદિરાપાન કરતાં કરતાં રાજાએ ફરીવાર એસ્તેરને પૂછયું, “હે એસ્તેર રાણી, તારે શું જોઈએ છે? જો તું મારું ર્આું સામ્રાજ્ય માગે, તો તે પણ હું આપીશ.”


ઈસુએ પૂછયું, તારી શી માગણી છે? તેણે જવાબ આપ્યો, તમારા રાજમાં મારા આ બન્‍ને પુત્રો તમારી ડાબી અને જમણી બાજુએ બેસે તેવું વચન આપો.


ઈસુ થંભી ગયા. તેમણે તેમને બોલાવ્યા અને પૂછયું, તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું?


છોકરાના ગયા પછી દાવિદ પથ્થરોના ઢગલા પાછળથી નીકળી આવ્યો અને યોનાથાનને ભૂમિ પર શિર ટેકવીને તેને ત્રણવાર નમન કર્યું. દાવિદ અને યોનાથાને એકબીજાને ભેટીને ચુંબન કર્યું અને રડવા લાગ્યા. યોનાથાન કરતાં પણ દાવિદ વધારે રડયો.


શાઉલે ઊઠીને ગુફામાંથી ચાલવા માંડયું. દાવિદે તેની પાછળ પાછળ બહાર આવીને તેને બોલાવ્યો, “હે રાજા, મારા માલિક!” શાઉલે પાછા ફરીને જોયું અને દાવિદે તેને માન આપતાં ભૂમિ પર શિર ટેકવીને નમન કર્યું.


દાવિદને જોઈને અબિગાઇલ તરત જ ગધેડા પરથી ઊતરી પડી અને ભૂમિ પર નમીને દાવિદને પગે પડતાં તેને કહ્યું, “મહોદય, કૃપા કરીને મારું કહેવું ધ્યનથી સાંભળો. જે બન્યું છે એનો દોષ મારે માથે આવો, પણ એ નકામા નાબાલ (અર્થાત્ મૂર્ખ) તરફ ધ્યાન ન આપશો.


Lean sinn:

Sanasan


Sanasan