1 કરિંથીઓ 15:5 - પવિત્ર બાઇબલ C.L.5 તેમણે પિતરને દર્શન દીધું. ત્યાર પછી બાર પ્રેષિતોને દર્શન દીધું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને કેફાને તેમનું દર્શન થયું, પછી બારેય શિષ્યોને [થયું] ; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કેફાને અને પછી શિષ્યોને તેમણે દર્શન આપ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ5 પણ ખ્રિસ્તે પોતાની જાતે પિતરને દર્શન દીધું અને પછી બીજા બાર પ્રેરિતોને સમૂહમાં દર્શન આપ્યું. Faic an caibideil |