1 કરિંથીઓ 15:39 - પવિત્ર બાઇબલ C.L.39 જીવંત પ્રાણીઓનાં શરીર એક્સરખાં હોતાં નથી. માનવીનું શરીર એક પ્રકારનું, પ્રાણીઓનું શરીર બીજા પ્રકારનું, તો વળી માછલીઓનું શરીર તેથી પણ જુદા જ પ્રકારનું હોય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 સર્વ દેહ એક સરખા નથી; પણ માણસનો દેહ જુદો, પશુઓનો જુદો, માછલાંનો જુદો અને પક્ષીઓનો દેહ જુદો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 સર્વ દેહ એક જ જાતનાં નથી; પણ માણસોનો દેહ જુદો છે, પશુઓનો જુદો અને માછલાંઓનો જુદો તેમ જ પક્ષીઓનો દેહ પણ જુદો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ39 હાડ-માંસમાંથી બનેલી દરેક વસ્તુઓ તે એક જ હાડ-માંસની નથી: તેથી લોકોનું હાડ-માંસ (શરીર) એક પ્રકારનું હોય છે, જ્યારે પ્રાણીઓનું બીજા એક પ્રકારનું, પક્ષીઓનું શરીર બીજા એક પ્રકારનું અને માછલીઓનું શરીર બીજા એક પ્રકારનું હોય છે. Faic an caibideil |