1 કરિંથીઓ 14:27 - પવિત્ર બાઇબલ C.L.27 અન્ય ભાષાઓમાં બોલનારાઓમાંથી બે કે ત્રણ વ્યક્તિઓએ વારાફરતી બોલવું અને કોઈએ તેનું અર્થઘટન કરવું જોઈએ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 જો કોઈ [અન્ય] ભાષા બોલે, તો બે અથવા બહુ તો ત્રણ જણ [બોલે] , અને તે પણ વારાફરતી; અને એકે તેનો અર્થ સમજાવવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 જો કોઈ અન્ય ભાષા બોલે, તો બે અથવા વધારેમાં વધારે ત્રણ માણસ વારાફરતી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવું. Faic an caibideilપવિત્ર બાઈબલ27 જ્યારે તમે એકત્રિત થાઓ અને કોઈ વ્યક્તિ સમૂહને અન્ય ભાષામાં ઉદબોધિત કરે ત્યારે બે કે વધુમાં વધુ ત્રણથી વધારે માણસોએ ન બોલવું જોઈએ. અને તેઓએ એક પછી એક બોલવું જોઈએ અને બીજી વ્યક્તિએ તે જે બોલે છે તેનું અર્થઘટન કરવું જોઈએ. Faic an caibideil |