1 કરિંથીઓ 12:5 - પવિત્ર બાઇબલ C.L.5 સેવા કરવાની રીતો જુદી જુદી હોય છે, પણ સેવા તો એક જ પ્રભુની થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકનાએક. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 સેવાકાર્યના વિવિધ માર્ગો છે, પરંતુ આ બધાજ માર્ગો એ જ પ્રભુ પાસેથી મેળવેલા છે. દેવ લોકોમાં વિવિધ પ્રકારે કાર્યો કરે છે, પરંતુ આ દરેક પ્રકારો તો એક જ પ્રભુ તરફથી મેળવેલા છે. Faic an caibideil |