1 કરિંથીઓ 12:25 - પવિત્ર બાઇબલ C.L.25 આમ શરીરમાં પક્ષાપક્ષી નથી, પણ શરીરના જુદા જુદા અવયવોને એકબીજા પ્રત્યે સરખી સહાનુભૂતિ હોય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 કે, શરીરમાં ભાગલા ન પડે; પણ [બધા] અવયવો, એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 એવું કે શરીરમાં ફૂટ પડે નહિ, પણ અંગો એકબીજાની એક સરખી કાળજી રાખે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 દેવે આમ કર્યુ છે કે જેથી આપણું અંગ વિભાજીત ન થઈ જાય. દેવની ઈચ્છા એવી હતી કે બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે. Faic an caibideil |