1 કરિંથીઓ 12:22 - પવિત્ર બાઇબલ C.L.22 વળી, શરીરના કેટલાક નાજુક અવયવો સિવાય તો આપણે ચલાવી શક્તા જ નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ના, ના શરીરના જે અવયવો વધારે નાજુક દેખાય છે તેઓની વિશેષ અગત્ય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 વળી શરીરનાં જે અંગો ઓછા માનપત્ર દીસે છે તેઓની વિશેષ અગત્ય છે; Faic an caibideilપવિત્ર બાઈબલ22 ના! શરીરના તે અવયવો જે દેખીતી રીતે વધારે નિર્બળ લાગે છે તે વાસ્તવમાં ખરેખર ઘણા જ મહત્વના છે. Faic an caibideil |