Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 9:7 - પવિત્ર બાઇબલ C.L.

7-8 બિન્યામીનના કુળના નીચેના સભ્યો યરુશાલેમમાં રહેતા હતા: હાસ્સેનુઆના પુત્ર હોદાવ્યાના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ; યરોહામનો પુત્ર યિબ્નિયા; ઉઝઝીનો પુત્ર અને મિખ્રીનો પૌત્ર એલા; યિબ્નિયાના પુત્ર રેઉએલના પુત્ર શફાટયાનો પુત્ર મશુલ્લામ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 બિન્યામીનના પુત્રોમાંના હાસ્સેનુઆના પુત્ર હોદ્દાવ્યાના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 બિન્યામીનના વંશજોમાંના હાસ્સેનુઆના દીકરા હોદાવ્યાના દીકરા મશુલ્લામનો દીકરો સાલ્લૂ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 બિન્યામીનના કુલસમૂહના હાસ્સેનુઆહના પુત્ર હોદાવ્યાહના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 9:7
6 Iomraidhean Croise  

આ બધા પૂર્વજોના કુટુંબોના વડા તેમજ મુખ્ય વંશજો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.


સાલ્લુ જે મશુલ્લામનો પુત્ર અને યોએદનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે પદાયા, કોલાયા, માસેયા, ઇથિયેલ, અને યશાયા હતા;


એઝરા આ પ્રસંગને માટે બાંધવામાં આવેલ લાકડાના મંચ પર ઊભો હતો. તેની જમણી તરફ આ માણસો ઊભા હતા: માત્તિથ્યા, શેમા, અનાયા, ઉરિયા, હિલકિયા તથા માસેયા. તેની ડાબી તરફ આ માણસો ઊભા હતા: પદાયા, મીશાએલ માલકિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા અને મશુલ્લામ.


Lean sinn:

Sanasan


Sanasan