Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 9:44 - પવિત્ર બાઇબલ C.L.

44 આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરું, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા અને હાનાન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 આસેલને છ પુત્રો હતા, તેઓનાં નામ આ છે.:આઝીકામ, બોખરું, ઈશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન; એ આસેલના પુત્રો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરુ, ઇશ્માએલ, શઆર્યા, ઓબાદ્યા અને હાનાન.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 9:44
3 Iomraidhean Croise  

પલિસ્તીઓએ ગિલ્બોઆ પર્વત પર ઈઝરાયલીઓ સામે યુદ્ધ કર્યું. ઘણા ઈઝરાયલીઓ ત્યાં માર્યા ગયા; જ્યારે બાકીના બધા નાસી છૂટયા.


આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરું, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા અને હાનાન.


મોસા બિનિયાનો પિતા, બિનિયા રફાયાનો પિતા, રફાયા એલ્યાસાનો પિતા અને એલ્યાસા આસેલનો પિતા હતો.


Lean sinn:

Sanasan


Sanasan