Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 8:3 - પવિત્ર બાઇબલ C.L.

3 બેલાના વંશજો આ પ્રમાણે છે: આદ્દાર, ગેરા, એહુદ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 બેલાને આ પુત્રો હતા : આદ્દાર, ગેરા, (જેનો પુત્ર એહૂદ હતો);

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 બેલાને આ પુત્રો હતા: આદ્દાર, ગેરા, એહૂદ,

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 8:3
5 Iomraidhean Croise  

બિન્યામીનના પુત્રો: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ અને આર્દ.


અબિશુઆ, નામાન, અહોઆહ,


બેલાને બે પુત્રો હતા: આર્દનું કુટુંબ અને નામાનનું કુટુંબ.


પછી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમણે તેમને છોડાવવા એક માણસને ઊભો કર્યો. એ તો બિન્યામીનના કુળના ગેરાનો પુત્ર એહૂદ હતો; તે ડાબોડી હતો. ઇઝરાયલના લોકોએ એહૂદને ભેટસોગાદો સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો.


Lean sinn:

Sanasan


Sanasan