Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 8:1 - પવિત્ર બાઇબલ C.L.

1 બિન્યામીનને પાંચ પુત્રો હતા: વયના ક્રમ પ્રમાણે તેઓ આ છે: બેલા, આશ્બેલ, અહારા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 બિન્યામીનનો જ્યેષ્ઠ પુત્ર બેલા, બીજો આશ્બેલ, ત્રીજો આહાર;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, અહારાહ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 બિન્યામીનનો જયેષ્ઠ પુત્ર બેલા, બીજો આશ્બેલ, ત્રીજો આહરાહ:

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 8:1
5 Iomraidhean Croise  

બિન્યામીનના પુત્રો: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ અને આર્દ.


એ બધા આશેરના વંશજો હતા. તેઓ કુટુંબના આગેવાનો અને ચુનંદા શૂરવીર લડવૈયા હતા. આશેરના વંશજોમાં લશ્કરી સેવાને લાયક એવા 26,000 પુરુષો હતા.


બિન્યામીનના કુળનાં કુટુંબો: બેલાનું કુટુંબ, આશ્બેલનું કુટુંબ, અહિરામનું કુટુંબ.


Lean sinn:

Sanasan


Sanasan