Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 7:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ઉઝઝીને યિઝાહ્યા નામે એક પુત્ર હતો. યિઝાહ્યા અને તેના ચાર પુત્રો મિખાએલ, ઓબાદ્યા, યોએલ અને યિશ્શીયા કુટુંબોના આગેવાન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ઉઝ્ઝીનો પુત્ર યિઝહાયાના પુત્રો મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શીયા, એ પાંચ સરદારો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઉઝિઝનો દીકરો યિઝાહયા. યિઝાહયાના દીકરાઓ: મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શિયા. આ પાંચ આગેવાનો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ઉઝઝીનો પુત્ર યિઝાહયા હતો. યિઝાહયાના પુત્રો: મિખાએલ, ઓબાધા, યોએલ અને યિશ્શીયા હતા, આ બધાં પાંચેય તેમના કુટુંબોના આગેવાનો હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 7:3
4 Iomraidhean Croise  

કહાથના ચોથા પુત્ર ઉઝિયેલને બે પુત્રો હતા: મિખા અને યિશ્શીયા.


તેમના ગોત્રના આગેવાનો નીચે મુજબ હતા: એફેર, યિશઈ, એલીએલ, આઝીએલ, યર્મિયા, હાદાવ્યા અને યાહદીએલ. તેઓ બધા પ્રખ્યાત સૈનિકો અને પોતપોતાના ગોત્રના જાણીતા આગેવાનો હતા.


તેમને અનેક સ્ત્રીઓ અને સંતાનો હોવાથી તેમના વંશજોમાંથી લશ્કરી સેવા માટે 36,000 પુરુષો મળી આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan