૧ કાળવૃત્તાંત 7:16 - પવિત્ર બાઇબલ C.L.16 માખીરની પત્ની માખાએ બે પુત્રોને જન્મ આપ્યો. તેમણે તેમનાં નામ પેરેસ અને શેરેશ પાડયાં. પેરેસને બે પુત્રો હતા: ઉલામ અને રેકેમ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 ગિલ્યાદની સ્ત્રી માકાને પુત્ર થયો; તેણે તેનુઆઆઆઆઆઆઆમ નઞમ પેરેશ પાડ્યું, તેના ભાઈનું નામ શેરેશ હતું, તેના પુત્રો ઉલામ તથા રેકેમ હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો. તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ. Faic an caibideilપવિત્ર બાઈબલ16 માખીરની પત્ની માઅખાહને પુત્ર થયો; તેણે તેનું નામ પેરેશ પાડયું. તેના ભાઈનું નામ શેરેશ હતું; તેના પુત્રો ઉલામ તથા રેકેમ હતા. Faic an caibideil |