Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 7:15 - પવિત્ર બાઇબલ C.L.

15 માખીરે હુપ્પીમ અને શુપ્પીમ કૂળની બે સ્ત્રી સાથે લગ્ન કર્યાં: તેમાંથી એકનું નામ માખા હતું; બીજી સ્ત્રીથી સલોફહાદ જન્મ્યો. સલોફહાદને ફક્ત પુત્રીઓ જ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેણે હુપ્પીમ તેમજ શુપ્પીમ કુળમાંની બે પત્ની કરી, એકનુ નામ માકા હતું બીજીને પેટે સલોફહાદ થયો; સલોફહાદને પુત્રીઓ જ થઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 માખીરે હુપ્પીમ અને શુપ્પીમકુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશ્શાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું, તેને દીકરાઓ ન હતા, માત્ર દીકરીઓ જ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 માખીર હુપ્પીમ તેમ જ શુપ્પીમ માટે બે પત્નીઓ લાવ્યો, એની બહેનનું નામ માઅખાહ હતું. બીજા પુત્રનું નામ સલોફહાદ હતુ. સલોફહાદને ફકત પુત્રીઓ જ થઈ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 7:15
7 Iomraidhean Croise  

નાહોરને તેની ઉપપત્ની રેઉમા દ્વારા પણ આ પુત્રો થયા: રેબા, ગાહામ, તાહાશ અને માકા.


ઈરના પુત્રો: શુપ્પીમ અને હુપ્પીમ. આહેરના પુત્રોમાંના એકનું નામ હુશીમ હતું.


પોતાની અરામી રખાતથી મનાશ્શાને બે પુત્રો હતા. આસ્રીએલ અને માખીર; માખીર ગિલ્યાદનો પિતા હતો.


માખીરની પત્ની માખાએ બે પુત્રોને જન્મ આપ્યો. તેમણે તેમનાં નામ પેરેસ અને શેરેશ પાડયાં. પેરેસને બે પુત્રો હતા: ઉલામ અને રેકેમ.


હેફેરના પુત્ર સલોફહાદને પુત્રો નહોતા. તેને ફક્ત પુત્રીઓ જ હતી. તેમનાં નામ આ પ્રમાણે છે: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા.


Lean sinn:

Sanasan


Sanasan