Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 7:13 - પવિત્ર બાઇબલ C.L.

13 નાફતાલીને ચાર પુત્રો હતા: યાહસિયેલ, ગુની, યેસેર, શાલ્લુમ. (તેમની માતા બિલ્હા હતી) મનાશ્શાના વંશજો

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 નફતાલીના પુત્રો:યાહસીએલ, ગુની, યેસેર તથા શાલુમ; તેઓની મા બિલ્હા હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 નફતાલીના દીકરાઓ; યાહસીએલ, ગૂની, યેસેર તથા શાલ્લુમ. તેઓ બિલ્હાના દીકરાઓ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 નફતાલીના પુત્રો: યાહસીએલ, ગુની, યેસેર તથા શાલ્લૂમ; તેઓની માતા બિલ્હાહ હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 7:13
6 Iomraidhean Croise  

ઇઝરાયલ એ પ્રદેશમાં રહેતો હતો તે દરમ્યાન રૂબેને પોતાના પિતાની ઉપપત્ની બિલ્હા સાથે સમાગમ કર્યો અને ઇઝરાયલને તેની ખબર પડી.


ઈરના પુત્રો: શુપ્પીમ અને હુપ્પીમ. આહેરના પુત્રોમાંના એકનું નામ હુશીમ હતું.


પોતાની અરામી રખાતથી મનાશ્શાને બે પુત્રો હતા. આસ્રીએલ અને માખીર; માખીર ગિલ્યાદનો પિતા હતો.


Lean sinn:

Sanasan


Sanasan