૧ કાળવૃત્તાંત 7:11 - પવિત્ર બાઇબલ C.L.11 તેઓ ગોત્રના કુટુંબોના આગેવાન હતા અને વિખ્યાત લડવૈયા હતા. તેમના વંશજોમાં લશ્કરી સેવા યોગ્ય 17,200 પુરુષો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 એ સર્વ યદીએલના પુત્રો હતા, તેઓના પિત્રુઓના કટુંબોના સરદારો, સત્તર હજાર બસો પરાક્રમી અને શૂરવીર પુરુષો હતા કે, જેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 આ બધા યદીએલના દીકરાઓ હતા. તેઓના કુટુંબનાં સત્તર હજાર બસો આગેવાનો અને યોદ્ધા હતા. તેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ11 એ સર્વ યદીઅએલના પુત્રો હતા, તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, 17,200 પરાક્રમી ને શૂરવીર પુરુષો હતા કે, જેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા. Faic an caibideil |