Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 6:18 - પવિત્ર બાઇબલ C.L.

18 કહાથ આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલનો પિતા હતો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને કહાથના પુત્રો:આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝ્ઝીએલ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 6:18
8 Iomraidhean Croise  

ગાયકોના ગોત્રમાંથી તેમણે નીચેના માણસોને તાંબાનાં ઝાંઝ વગાડવા રાખ્યા: યોએલનો પુત્ર હેમાન, તેના સંબંધી બેરખ્યાનો પુત્ર આસાફ અને કુશાયાનો પુત્ર એથાન. એ મરારીના ગોત્રના હતા. તેમની મદદમાં તેમણે નીચેના લેવીઓને તીવ્ર સ્વરે સિતાર વગાડવા પસંદ કર્યા: ઝખાર્યા, બની, યાહસિયેલ, શમિરામોથ, યેહિયેલ, ઉન્‍ની, એલ્યાબ, માશેયા અને બનાયા. મૃદુ સ્વરે વીણા વગાડવા તેઓએ નીચેના લેવીઓને પસંદ કર્યા: મત્તિથ્યા, એલિફેલેહુ, મિકનેયા, અઝીઝયા અને મંદિરના રક્ષકો ઓબેદ, અદોમ તથા યેઈએલ.


કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.


હિલકિયા, અઝાર્યા, સરાયા, યહોસાદોક.


તેમાંના દરેકને વળી પુત્રો હતા. ગેર્શોન લિબ્ની અને શિમઈનો પિતા હતો;


અને મરારી માહલી અને મૂશીનો પિતા હતો.


હે પ્રભુ, મારા ઈશ્વર, મારા ઉદ્ધારર્ક્તા, રાતદિન હું તમને સહાય માટે પોકારું છું.


કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિઝયેલ. કહાથનું આયુષ્ય 133 વર્ષનું હતું.


Lean sinn:

Sanasan


Sanasan