Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 5:4 - પવિત્ર બાઇબલ C.L.

4-6 યોએલના વંશજો વંશાનુક્રમે આ પ્રમાણે છે: શમાયા, ગોગ, શિમઈ, મિખા, રાયા, બઆલ, બેરા. બેરાને આશ્શૂરનો સમ્રાટ તિગ્લાથ-પિલેસેર, બંદિવાન કરીને લઈ ગયો. તે રૂબેનીઓનો આગેવાન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યોએલના પુત્રો:તેનો પુત્ર શમાયા, તેનો પુત્ર ગોગ, તેનો પુત્ર શિમઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યોએલના વંશજો; યોએલનો દીકરો શમાયા હતો, શમાયાનો દીકરો ગોગ હતો, ગોગનો દીકરો શિમઈ હતો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યોએલના વંશજો: તેનો પુત્ર શમાયા, તેનો પુત્ર ગોગ, તેનો પુત્ર શિમઈ;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 5:4
2 Iomraidhean Croise  

અને શેમાનો પુત્ર આહાઝનો પુત્ર બેલા. તેઓ અરોએરમાં તેમ જ ત્યાંથી ઉત્તરમાં નબો અને બઆલમેઓન સુધીના વિસ્તારમાં રહેતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan