Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 4:5 - પવિત્ર બાઇબલ C.L.

5 આશ્હૂરે તકોઆ નગરની સ્થાપના કરી. તેને બે પત્નીઓ હતી: હેલા અને નારા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તકોઆના પિતા આશ્હૂરને બે પત્નીઓ હતી, હેલા તથા નારા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તકોઆના પિતા આશ્હૂરને હેલા તથા નારા નામની બે પત્નીઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તકોઆના પિતા આશ્હૂરને બે પત્નીઓ હતી. હેલઆહ તથા નાઅરાહ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 4:5
3 Iomraidhean Croise  

હેસ્રોનના મરણ પછી તેના પુત્ર કાલેબે તેના પિતાની વિધવા એફ્રાથ સાથે લગ્ન કર્યાં તેમને આશ્હુર થયો. આશ્હુર તકોઆનો પિતા હતો.


તેને નારાથી જન્મેલા ચાર પુત્રો હતા: અહૂઝઝામ, હેફેર, તેમેની અને હાઅહાશ્તારી.


Lean sinn:

Sanasan


Sanasan