Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 4:34 - પવિત્ર બાઇબલ C.L.

34-38 નીચે જણાવેલ પુરુષો તેમના કુળના આગેવાન હતા: મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો પુત્ર યોશા, યોએલ, અશીએલનો પુત્ર સરાયા; સરાયાનો પુત્ર યોશીબ્યા અને યોશીબ્યાનો પુત્ર યેહૂ, એલિયોનાઈ, યાકોબા, યશોહાયા અસાયા, અદીએલ, યસીમીએલ, બનાયા. યદાયા, શિમ્રી અને શમાયાના વંશમાં આલ્લોનના પુત્ર શિફઇનો પુત્ર ઝીઝા. તેમનાં કુટુંબોનો વિસ્તાર વધતો જ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો પુત્ર યોશા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો દીકરો યોશા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 મશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો પુત્ર યોશાહ;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 4:34
3 Iomraidhean Croise  

અને એ નગરોની આસપાસનાં ગામડાંઓમાં છેક બાઆલનગર સુધી વસ્યા હતા. તેમણે તેમનાં કુટુંબો અને વસવાટનાં સ્થળોની રાખેલી આ નોંધ છે.


હિઝકિયા રાજાના સમયમાં ઉપર જણાવેલ લોકો ગેરાર ગયા અને ત્યાં વસતા લોકોના તંબૂ અને ઝૂંપડાં તોડી પાડયાં. તેમણે ત્યાંના રહેવાસીઓને હાંકી કાઢયા અને પોતે ત્યાં કાયમી વસવાટ કર્યો; કારણ, ત્યાં તેમનાં ઘેટાંને માટે પુષ્કળ ઘાસચારો હતો.


Lean sinn:

Sanasan


Sanasan