Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 4:21 - પવિત્ર બાઇબલ C.L.

21 યહૂદાના પુત્ર શેલાના વંશજો આ પ્રમાણે છે: લેખા નગરનો સ્થાપક એર; મારેશા નગરનો સ્થાપક લાઅદા. બેથ-આશ્બેઆમાં વસતા અળસી રેસાના વણકરોની જાતિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 યહૂદાના પુત્ર શેલાના પુત્રો:લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વણનારા હતા તેઓના કુટુંબો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 યહૂદાના દીકરા શેલાના દીકરાઓ; લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા હતા, તેઓનાં કુટુંબો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 યહૂદાના પુત્ર શેલાહના પુત્રો: લેખાહના પિતા એર, મારેશાહના પિતા લાઅડાહ, તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા કુલસમૂહો હતા, તેઓનાં કુટુંબો;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 4:21
10 Iomraidhean Croise  

તેણે ફરીથી પુત્રને જન્મ આપ્યો અને તેણે તેનું નામ શેલા પાડયું. તે જન્મ્યો ત્યારે તે ખઝીબમાં હતો.


યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલા પેરેસ અને ઝેરા. પણ એર અને ઓનાન તો કનાનમાં જ મૃત્યુ પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ.


યહૂદાના પુત્રો તેની કનાની પત્ની બાથ-શૂઆને જન્મેલા પુત્રો-એર, ઓનાન તથા શેલા. તેનો જયેષ્ઠપુત્ર એર એટલો દુષ્ટ હતો કે પ્રભુએ તેને મારી નાખ્યો.


શિમોનને ચાર પુત્રો હતા: આમ્નોન, રિન્‍ના, બેન-હાનાન અને તિલોન. ઈશીને બે પુત્રો હતો: ઝોહેથ અને બેન-ઝોહેથ.


યોકીમ અને કોઝેબામાં વસતા લોકો; મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કરી બેથલેહેમમાં વસેલા યોઆશ અને સારાફ (આ હકીક્તો પ્રાચીન લેખોને આધારે છે,)


માસેયા, જે બારેખનો પુત્ર અને કોલહોઝેનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે હઝાયા, અદાયા, યોયારીબ અને ઝખાર્યા હતા, જેઓ યહૂદાના પુત્ર શેલાના વંશજો હતા.


પીંજેલા અળસીરેસાનું કાપડ બનાવનારા હતાશ થઈ જશે, સુતરાઉ કાપડ વણનારા મૂંઝાઈ જશે.


એ નવ નગરો તેમનાં ગામ સહિત.


Lean sinn:

Sanasan


Sanasan