Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 4:15 - પવિત્ર બાઇબલ C.L.

15 યફુન્‍નેહના પુત્ર કાલેબને ત્રણ પુત્રો હતા: ઈરૂ, એલા અને નામ. એલા કનાઝનો પિતા હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 યફુન્‍નેના પુત્ર કાલેબના પુત્રો:ઈરુ, એલા તથા નામ, અને એલાના પુત્રો; અને કનાઝ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યફૂન્નેના દીકરા કાલેબના દીકરાઓ; ઈરુ, એલા તથા નાઆમ. એલાનો દીકરો કનાઝ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યફૂન્નેહના પુત્ર કાલેબના પુત્રો: ઇરૂ, એલાહ અને નાઆમ, એલાહનો પુત્ર: કનાઝ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 4:15
10 Iomraidhean Croise  

મનોથાઈ ઓફ્રાનો પિતા હતો. સરાયા યોઆબનો પિતા હતો. યોઆબ “કારીગરોની ખીણ” નગરનો સ્થાપક હતો. ત્યાંના બધા લોકો કુશળ કારીગર હતા.


યહાલ્લેએલને ચાર પુત્રો હતા: ઝીફ, ઝીફા, તીર્યા અને અસારએલ.


મોશેની આસપાસ ભેગા થયેલા લોકોને શાંત પાડતાં કાલેબે કહ્યું, “આપણે હમણાં જ આક્રમણ કરીને દેશનો કબજો લઈ લેવો જોઈએ, કારણ કે આપણે તે દેશને જીતી લેવા પૂરા સમર્થ છીએ.”


માત્ર મારો સેવક કાલેબ, જેની ભાવના જુદા જ પ્રકારની છે, તે મને પૂરેપૂરો વફાદાર રહ્યો છે. તેથી જે દેશની તેણે તપાસ કરી તેમાં હું તેને લઈ જઈશ અને તેના વંશજો એ દેશનું વતન ભોગવશે.


જે દેશમાં તમને વસાવવા મેં સોગંદ ખાધા હતા તેમાં પ્રવેશ કરશે નહિ. પરંતુ કાલેબ અને યહોશુઆ જ વચનના દેશમાં પ્રવેશ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan