૧ કાળવૃત્તાંત 3:4 - પવિત્ર બાઇબલ C.L.4 એ છ પુત્રો તેને હેબ્રોનમાં જન્મ્યા, જ્યાં તેણે સાડા સાત વર્ષ રાજ્ય કર્યું હતું. યરુશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ્ય કર્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 હેબ્રોનમાં તેને એ છ પુત્રો થયા; ત્યાં તેણે સાડાસાત વર્ષ રાજ કર્યું. યરુશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 દાઉદના આ છ દીકરાઓ, હેબ્રોનમાં કે જ્યાં દાઉદે સાત વર્ષ અને છ માસ સુધી રાજ કર્યુ ત્યાં તેને જન્મ્યા હતા. પછી તેણે યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યુ. Faic an caibideilપવિત્ર બાઈબલ4 આ છ પુત્રો હેબ્રોનમાં જન્મ્યાં હતા. જયાં દાઉદે સાત વર્ષ અને છ માસ રાજ કર્યુ હતું. યરૂશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યુ હતું Faic an caibideil |