૧ કાળવૃત્તાંત 27:16 - પવિત્ર બાઇબલ C.L.16-22 ઇઝરાયલી કુળો પરના વહીવટદારોની યાદી આ પ્રમાણે છે: રૂબેનના કુળનો વહીવટદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર હતો. શિમયોનના કુળનો વહીવટદાર માખાનો પુત્ર શફાટયા હતો. લેવીના કુળનો વહીવટદાર કમૂએલનો પુત્ર હશાબ્યાહ હતો. આરોનના કુળનો સાદોક હતો. યહૂદાના કુળનો વહીવટદાર દાવિદ રાજાનો ભાઈ એલીહૂ હતો. ઇસ્સાખારના કુળનો વહીવટદાર મિખાયેલનો પુત્ર ઓમ્રી હતો. ઝબુલૂનના કુળનો વહીવટદાર ઓબાદ્યાનો પુત્ર ઈશ્માયા હતો. નાફતાલીના કુળનો વહીવટદાર આઝિયેલનો પુત્ર યરીમોથ હતો. એફ્રાઈમના કુળનો વહીવટદાર અઝાઝિયાનો પુત્ર હોશિયા હતો. પશ્ર્વિમ મનાશ્શાના કુળનો વહીવટદાર પદાયાનો પુત્ર યોએલ હતો. ગિલ્યાદમાં પૂર્વ મનાશ્શાના કુળનો વહીવટદાર ઝખાર્યાનો પુત્ર ઈદ્દો હતો. બિન્યામીનના કુળનો વહીવટદાર આબ્નેરનો પુત્ર યાસીએલ હતો. દાનના કુળનો વહીવટદાર યરોહામનો પુત્ર અઝારેલ હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નીચે પ્રમાણે અમલદાર હતા : રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલીએઝેર હતો; શિમયોનીઓનો, માકાનો પુત્ર શફાટ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નિમાયેલા અધિકારીઓની યાદી: રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર, શિમયોનીઓનો માકાનો પુત્ર શફાટયા, Faic an caibideilપવિત્ર બાઈબલ16 ઇસ્રાએલના કુલસમૂહો પર નિયુકત થયેલા ઉચ્ચ અધિકારીઓની યાદી: રૂબેનના કુલસમૂહ પર ઝિખ્રીનો પુત્ર અલીએઝેર; શિમોનના કુલ પર માઅખાહનો પુત્ર શફાટયા; Faic an caibideil |
આ કાર્યને માટે સમાજમાંથી કુળ પ્રમાણે કુટુંબના આગેવાનોને નીચે પ્રમાણે પસંદ કરવામાં આવ્યા: કુળ ગોત્રવાર કૌટુંબિક આગેવાન રૂબેન શદેઉરનો પુત્ર એલિસૂર શિમયોન સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ યોસેફનાં કુળ: (૧) એફ્રાઇમ આમ્મીહૂદનો પુત્ર એલિશામા (2)મનાશ્શા પદાહસૂરનો પુત્ર ગમાલીએલ બિન્યામીન ગિદિયોનીનો પુત્ર અબિદાન દાન આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર આશેર ઓક્રાનનો પુત્ર પાગીએલ ગાદ દેઉએલનો પુત્ર એલ્યાસાફ નાફતાલી એનાનનો પુત્ર અહીરા