Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 25:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હેમાનના ચૌદ પુત્રો: બુક્કીયા, માત્તાન્યા, ઉઝિયેલ, શબુએલ, યરીમોથ, હનાન્યા, હનાની, એલિયાથા, ગિદ્દાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા માલ્લોથી, હોથીર, માહઝીઓથ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હેમાનના પુત્રો:બિક્કિયા, માતાન્ચા, ઉઝ્ઝીએલ, શબુએલ, યરિમોથ, હનાન્યા, હનાની, અલિયાથા, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા, માલ્લોથી, હોથીર, માહઝીઓથ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હેમાનના પુત્રો: બુક્કિયા, માત્તાન્યા, ઉઝિયેલ, શબુએલ, યરિમોથ, હનાન્યા, હનાની, અલિયાથા, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા, માલ્લોથી, હોથીર અને માહઝીઓથ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હેમાનના પુત્રો: બુક્કીયા, માત્તાન્યા, ઉઝઝીએલ, શબુએલ, યરીમોથ, હનાન્યા, હનાની, અલીઆથાહ, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યેશ્બકાશાહ, માલ્લોથી, હોથીર અને માહઝીઓથ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 25:4
16 Iomraidhean Croise  

ગાયકોના ગોત્રમાંથી તેમણે નીચેના માણસોને તાંબાનાં ઝાંઝ વગાડવા રાખ્યા: યોએલનો પુત્ર હેમાન, તેના સંબંધી બેરખ્યાનો પુત્ર આસાફ અને કુશાયાનો પુત્ર એથાન. એ મરારીના ગોત્રના હતા. તેમની મદદમાં તેમણે નીચેના લેવીઓને તીવ્ર સ્વરે સિતાર વગાડવા પસંદ કર્યા: ઝખાર્યા, બની, યાહસિયેલ, શમિરામોથ, યેહિયેલ, ઉન્‍ની, એલ્યાબ, માશેયા અને બનાયા. મૃદુ સ્વરે વીણા વગાડવા તેઓએ નીચેના લેવીઓને પસંદ કર્યા: મત્તિથ્યા, એલિફેલેહુ, મિકનેયા, અઝીઝયા અને મંદિરના રક્ષકો ઓબેદ, અદોમ તથા યેઈએલ.


લેવીના અન્ય કુટુંબોના વડા આ પ્રમાણે છે: આમ્રામના વંશના શબૂએલનો વંશજ યેહદિયા;


ઉઝિયેલના વંશમાં મિખાનો વંશજ શામીર,


મુશીને ત્રણ પુત્રો હતા: માહલી, એદેર અને યરેમોથ.


છઠ્ઠી બુક્કીયાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા.


તેરમી શબુએલની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા.


પંદરમી યરીમોથની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા.


એકવીસમી હોથીરની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા.


યદૂથુનના છ પુત્રો: ગદાલ્યા, સરી, યશાયા, હશાબ્યા, શિમઈ અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતાની દોરવણી હેઠળ વીણા વગાડતાં વગાડતાં ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા અને પ્રભુની આભારસ્તુતિનાં ગીત ગાતા.


ત્રેવીસમી માહઝીઓથની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા.


ચોવીસમી રોમામ્તી-એઝેરની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા.


પોતે આપેલા વચન પ્રમાણે ઈશ્વરે રાજાના દષ્ટા હેમાનનું ગૌરવ વધારવા તેને એ ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતાં.


આ કામગીરી સંભાળનાર માણસોની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. કહાથનું ગોત્ર: પ્રથમ ગાયકવૃંદનો આગેવાન હેમાન યોએલનો પુત્ર હતો. વંશાનુક્રમે યાકોબ સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: હેમાન, યોએલ, શમુએલ, એલ્કાના, યહોરામ, એલિયેલ, તોઆ,


હે પ્રભુ, મારા ઈશ્વર, મારા ઉદ્ધારર્ક્તા, રાતદિન હું તમને સહાય માટે પોકારું છું.


Lean sinn:

Sanasan


Sanasan